

brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.5638889, 0.45208332);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 40;
સુરેન્દ્રનગરના સાયલા બાયપાસ પાસે મામલતદાર કચેરી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી.સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર આદેશ અનુસાર સાયલામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને વહન થતું અટકાવવા ઝુંબેશ હાથ કરવામાં આવી.સાયલામાં બીન અધિકૃત ખનીજ વહન કરતા પાંચ ડમ્પરો ઝડપાતા ખનીજ માફિયાઓમા ફાફડાટ.સાયલા મામલતદાર વી.આર. શુક્લ તથા તેમના સ્ટાફે દ્વારા રૂ.૧.૧૧ કરોડ નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો.ઝાલાવાડ પંથકમાં બિન કાયદેસર ખનીજ વહન મોટા પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે સાયલા મામલતદાર કચેરી દ્વારા બાયપાસ રોડ પાસે પાંચ જેટલા ડમ્પરો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ સાયલા પોલીસને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી.
અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા


