GUJARATSAYLA

ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી સાયલા પોલીસે ઝડપી પાડ્યો.

ઘણા સમયથી નાસ્તો ફરતો આરોપી ને પકડવામાં સાયલા પોલીસને મળી સફળતા.

પી.આઈ ,બી.એચ.શિગરખીયા તથા પી.એસ‌.આઇ એસ. ડી.પટેલ સહિતના પોલીસ સ્ટાફ ની સરાહનીય કામગીરી.

અલગ અલગ રાજ્યોમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો સાયલા પોલીસે શખ્સ ને ઝડપી પાડ્યો.

આરોપી સુનીલ, ઉર્ફે મામા મનોહરલાલ હાડા જાતે રાજપુત ઉ.વ.૩૭ ધંધો-ખેતી રહે. ભેરમાખેડી તા.ટોંકખુદ જી.દેવાસ મધ્યપ્રદેશ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી

આંતર-રાજય ધાડપાડુ કંજર ગેંગ નો માસ્ટર માઈન્ડ અને સાયલા પો.સ્ટે.ના ૧,૬૯૬ કિ.ગ્રા ચાંદી રૂ.૩.૯૪ કરોડના હાઈવે લુંટના ગુનાનો નાસતો ફરતો તેમજ રાજસ્થાન, આંધ્રપ્રદેશ,હરીયાણા રાજયના ધાડ વિથ મર્ડર, લુંટ, અપહરણ જેવા અન્ય ૫(પાંચ) ગંભીર ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ નાં દેવાસ ખાતેથી સાયલા પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ,,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!