GUJARATSAYLA

સાયલા પોલીસે બે યુવાનોને ઢોરમાર મારતા લોકોનાં ટોળાં ઉમટ્યાં. ડોળીયા ગામે જુગાર રમતા પકડાયેલા બે યુવાનોને ઢોરમાર મારવાનો લોકો નો આક્ષેપ. રક્ષક જ ભક્ષક બનતાં લોકો માં આક્રોશ. સાયલા પોલીસ મથક માં તોડ પાણી કરતાં હોય તેવા પણ લોકોમાં સવાલો ઉઠ્યા છે .

ડોળીયા ગામે જુગાર રમતા પકડાયેલા બે યુવાનોને ઢોરમાર મારવાનો લોકો નો આક્ષેપ.

રક્ષક જ ભક્ષક બનતાં લોકો માં આક્રોશ.

સાયલા પોલીસ મથક માં તોડ પાણી કરતાં હોય તેવા પણ લોકોમાં સવાલો ઉઠ્યા છે .

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ડોળીયા ગામના બે યુવાનો ને જુગાર રમતા સાયલા પોલીસે ઝડપી પાડ્યા હતાં. જેમાં કસ્ટડીમાં રહેલ બે યુવાને બે પોલીસે ગંભીર રીતે ઢોર મારવામાં આવ્યો હતો.જેમા લોકોમાં અનેક સવાલો ઊઠ્યા છે કે રિમાન્ડ મેળવ્યા વગર પોલીસ માર મારી શકે ખરા ? ઢોરમાર મારેલા યુવાને એમ્બ્યુલન્સ માં પણ ન લઈ જવા દીધા .જ્યારે મહિલા તેમજ પુરુષો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તેમજ પોલીસની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. આ ઘટના અંગે જાણ થતા ડિ.વાઇ.એસ.પી સહિત નો કાફલો તેમજ ઉચ્ચ અધિકારીઓ પણ આવ્યા હતા.

અહેવાલ,,જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!