DAHOD CITY / TALUKOGUJARAT

સંજેલી ની કાવડાના મુવાડા પ્રા.શાળામાં શાળા સ્થાપના દિવસની અને ધોરણ -8 ના વિદ્યાર્થીઓ માટે વિદાયનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો 

તા.૨૮.૦૪.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી ની કાવડાના મુવાડા પ્રા.શાળામાં શાળા સ્થાપના દિવસની અને ધોરણ -8 ના વિદ્યાર્થીઓ માટે વિદાયનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં કાવડાના મુવાડા પ્રાથમિક શાળામાં તારીખ -27 એપ્રિલ 2024 ના રોજ શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી, શાળાને સ્થાપનાના 70 વર્ષ 70 વર્ષ પૂર્ણ થયા અને 71 માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે ધોરણ -8 ના વિદ્યાર્થીઓના વિદાયનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ ભવિષ્યમાં અધિકારી તથા પદાધિકારી થઈ રાષ્ટ્રની સેવા કરવા માટે વિદ્યાર્થીઓને શાળાના સ્ટાફ તરફથી પ્રેરણા,માર્ગદર્શન આપવા આવ્યું હતું

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!