GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

શાળા પ્રવેશોત્સવ વખતે સુરક્ષા માર્ગદર્શન

વાડીનાર ખાતે શાળા પ્રવેશોત્સવમાં આઇઓસી સહભાગી , શિક્ષણકીટ અર્પણ કરાઈ

 

જામનગર ( ભરત ભોગાયતા)

 

વાડીનાર ગામ ખાતે આવેલ સરકારી શાળામાં બાળકો માટે પ્રવેશોત્સવ દરમ્યાન વિધાભ્યાસ માટે નવા શિક્ષણ સત્રમાં બાળકોને પ્રોત્સાહિત કરવા આઈ.ઓ.સી.ના અધિકારી દ્વારા મુલાકાત કરી શાળાએ આવેલા બાળકોનું સ્વાગત કરાયું હતું

(તસવીર-કિંજલ કારસરીયા)

આ સાથે બાળકોને એજ્યુકેશન કીટ, ડિજિટલ સ્લેટ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર પણ હાજર રહ્યા હતા આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન આ.ઓ.સી.એલ વિશે જાણકારી આપી પાઇપલાઇનની સુરક્ષા વિશે અવગત કરવામાં આવ્યા હતા. આ એક રાષ્ટ્રીય સંપત્તિ છે જેનું રક્ષણ આપણી અને આપણા ગ્રામજનોની એક ફરજ બને છે. જે વિશે પણ જાણકારી આપી આ પ્રોગ્રામને ગ્રામજનો, સરપંચ, એસએમસીના સભ્યોએ મળી ને શાળા પ્રવેશોત્સવ ને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના ઓપરેશન મેનેજર ભાસ્કર જોશી, શાળાના આચાર્ય ભારતીબેન વ્યાસ અને શિક્ષકગણ હાજર રહ્યા હતા.

________________________

—regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

 

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!