BANASKANTHAGUJARATPALANPUR
બાબા રામદેવપીર ભક્તિ યોગ સેવા આશ્રમ ખરોડિયા ખાતે બીજ ઉજવણી કરવામાં આવી હતી

4 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
જય શ્રી બાબા રામદેવપીર ભક્તિ યોગ સેવા આશ્રમ ખરોડીયા ખાતે આચાર્ય શ્રી ભગવાન દાસ મહારાજ ના સાનિધ્ય માં મંગળવારે બીજ ની
ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોતી ભક્તજનો આ લોકો દર્શન કરવા આવ્યા હતા દુર દુર થી પધારેલ ભકતો દશૅનાર્થીઓ માટે ભોજન પ્રસાદી ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ





