BANASKANTHAGUJARATPALANPUR

જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ પિન્કીબેન પરીખ ના જન્મ દિવસે ચપ્પલનું વિતરણ કરાયું

29 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ પિન્કીબેન પરીખ ના જન્મ દિવસે ચપ્પલનું વિતરણ કરાયું.પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં પિન્કીબેન પરીખ જન્મદિવસે જીવદયા ફાઉન્ડેશનદ્વારા પિન્કીબેન પરીખ ના સહયોગથી પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં બહેનોને
ચપ્પલ આપીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી અને વિતરણ કરવામાં આવ્યું ઠાકોર દાસ ખત્રી જણાયું કે અમારા– ગ્રુપમાં સેવાભાવી મિત્રનો કોઈને પણજન્મદિવસ હોય તો સેવાદિન તરીકે
ઉજવવામાં આવે છે અને.આજ રીતેતમામ લોકોપોતાનો જન્મ દિવસ બીજા.લોકોનું પણ મન થાય કેઆપણી.મહેનતની કમાણીનો યોગ્યઉપયોગ.કરીએ.. આ સેવા કાર્યમાં જીવ દયા ફાઉન્ડેશનના જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી.પિન્કીબેન પરીખ. દિનેશભાઈ શર્મા સાહેબ.
ફકીર.નારીસંરક્ષળ સ્ટાફગ સહિતનાઉપસ્થિતરહીસહયોગી બન્યા હતા જીવ દયાપ્રેમી ઠાકોરદાસ ખત્રી નો આભારવ્યક્ત કરવામાં આવ્યો હતો

Back to top button
error: Content is protected !!