CHOTILAGUJARATSURENDRANAGAR
ચોટીલાના કુંભારા મામા ની સ્કુલ ખાતે નવા ફોજદારી અધિનિયમ વિશે સેમિનાર યોજાયો.

ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુંભારા મામાની સ્કૂલ ખાતે નવા અમલમાં આવેલ કાયદા(BNS,BNSS,BSA) ના જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આવ્યું .આ કાર્યક્રમ લીમડી DYSP. વી. એમ. રબારી કોઈ અગમય કારણોસર ગેર હાજર રહીયા તેમજ ચોટીલા PGVSL ની બેદરકારી સામે આવી જેમા ચાલુ પ્રોગ્રામ મા. ૫. મિનિટ મા. ૪. થી ૫. વાર લાઈટ ગુલ થવા પામી હતી આ કાર્યક્રમ મા ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશકુમાર શર્મા તેમજ ચોટીલામામલતદાર વી.એમ.પટેલઠક્કર સાહેબ તાલુકા વિકાસ અધિકારી ચોટીલા શ્રી ડો.મુકેશ સાકરીયા મેડિકલ ઓફિસર શ્રી સરકારી હોસ્પિટલ ચોટીલા તેમજ ચોટીલા પી. આઈ. વલ્વી મેડમ પણ આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહીયા હતા જેમા ચોટીલા ની આમ જનતા ની ઓછી સંખ્યા જોવા મળી હતી.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા



