GUJARATJAMNAGAR CITY/ TALUKO
શાંતિલાલ મુળજીભાઇ નંદાનો સ્વર્ગવાસ

દુઃખદ અવસાન બેસણુ
_________________
જામનગર
શ્રી હાલારી ભાનુશાળી
સ્વ. શાંતિલાલ મૂળજીભાઈ નંદા ઊંમર વર્ષ (૮૦) તે
પ્રતિભાબેન ના પતિ, રક્ષા ભાવેશભાઈ રાવલ, શીતલ પ્રકાશભાઈ વસીયર ,સપના હિતેશભાઈ કનખરા , વિવેક શાંતિલાલ ના પિતા પૂર્વ નગરપાલિકા પ્રમુખ સ્વ. મોહનભાઈ નંદા તેમજ બચુભાઈ સવિતાબેન કેશુભાઈ જોઇસરના ભાઈ, પૂર્વ મેયર દિનેશ શિવલાલના ભાઈ નગર સેવક અને વિરોધ પક્ષ ના નેતા ધવલ નંદા ના દાદા, તે સુનિલ વસંતરાય કટારમલ (JMC) ના બનેવી નું તારીખ ૪/૫/૨૫ ને રવિવાર ના અવસાન થયેલ છે સ્વ.નું ઉઠમણું તા/૫/૫/૨૫ ને સોમવારે હાલારી ભાનુશાળી સમાજ ની જૂની વાડી, હવાઈ ચોક , જામનગર ખાતે બહેનો માટે સાંજે ૪/૩૦ થી ૫/૦૦ અને પુરુષો માટે ૫/૩૦ થી ૬/૦૦ કલાકે રાખવા માં આવેલ છે.




