પાલનપુરમાં વિવિધ વિસ્તારોમાં કચરાના 17 સ્ટેન્ડ દૂર કરવા વાતો વચ્ચે રખડતા પશુઓથી શેહરવાસીઓ ત્રાહિમામ.

7 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં વિવિધ વિસ્તારોમાં કચરાના 17 સ્ટેન્ડ દૂર કરવા વાતો વચ્ચે રખડતા પશુઓથી શેહરવાસીઓ ત્રાહિમામ.પાલનપુર શહેરમાં નગરપાલિકા દ્વારા એક તરફ કચરાનાપાલનપુરમાં નગરપાલિકા દ્વારા કચરાના ૧૭ સ્ટેન્ડ દૂર કરવાની વાતો જાહેર કરવામાં આવી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કેટલાક વિસ્તારોમાં હજુ પણ રખડતા પશુઓને દૂર કરવા ફેલ ગયેલી પાલિકા કચરાના ઢગ સ્ટેન્ડ યથાવત છે દિલ્હી ગેટ પે એન્ડ યુઝ ટોયલેટ પાસે, ગઠામણ દરવાજા મનોજ જૈનના દવાખાના સામે અને રાજગઢી વિસ્તારમાં નૂતન હાઇસ્કુલ સામે હજુ પણ કચરાના ઢગલા યથાવત જોવા મળી રહ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા આ કચરાના ઢગલા પણ દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે આ કચરાના ઢગલામાં રોજેરોજ ના ઉઠાવતા રખડતા પશુ અને ભૂંડ મોટા પ્રમાણમાં પોતાનો ખોરાક શોધવા માટે ઉમટી પડે છે. અહીં વિગેરે ઘણી વખત અંદરોઅંદર શીંગડા બનાવતા જેનો ઈજાનો ભોગ રસ્તે જતાં રાહદારી બની રહ્યા છે અગાઉ પણ અને ઘટનાઓ આ શહેરમાં બની ચૂકી છે આજે શહેરના અનેક સર્કલ અને હાઇવે વિસ્તારોમાં રખડતા પશુઓ પકડવામાં ફેલ થયેલી રહ્યા છે પાલિકાનક્કર પગલા ન લેતા શહેરવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે જોકે કેટલી જગ્યાએ કચરાના ઢગ જ્યાં તાર ફિક્સિંગ બોકડા. તેમજ હિત ઉપર ચિત્ર રંગોળીઓ ભરી કામગીરી વાસીઓએ બિરદાવી છે
તસવીર -એહવાલ દિપકભાઇ રાવલ



