BANASKANTHAGUJARAT
શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ તેમજ પાટણ જિલ્લાનું ગૌરવ..
શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ તેમજ પાટણ જિલ્લાનું ગૌરવ..

શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ તેમજ પાટણ જિલ્લાનું ગૌરવ..
ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાયેલ હાઈકોર્ટ આસિસ્ટન્ટની ત્રિસ્તરીય પરીક્ષામાં કાંકરેજ તાલુકાના ખેંગારપુરાના વતની વર્ષોથી પાટણ ખાતે સ્થાઈ થયેલ પ્રજાપતિ બાબુલાલ જેઠાભાઈ (કાટોડિયા)નો સુપુત્ર વિશાલ પ્રજાપતિ ગુજરાતમાં ટોપ ૧૦ વિદ્યાર્થીઓમાં સ્થાન પ્રાપ્ત કરી અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે નિમણૂક મેળવવા બદલ શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના પ્રમુખ રમેશભાઈ પ્રજાપતિ,શ્રી કાંકરેજ હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ, મામા મહેશભાઈ ઊંઝિયા સહીત પ્રજાપતિ સમાજ તેમજ સગા સ્નેહીજનો શુભેચ્છાઓ આપી રહ્યા છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530