
ગુજરાત સરકાર ના ગુજકોસ્ટ પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ ના ઉપક્રમે નેશનલ સાયન્સ સેમીનાર 2025 8મી સપ્ટેમ્બર ના રોજ યોજવા માં આવ્યો જેમ ની થીમ “કોન્ટમ યુગ ની શરૂઆત:સંભાવનાઓ અને પડકારો (Quantam Age Begins : Potentials & Challenge ) રાખવામાં આવેલ હતી આ પ્રોજેક્ટ માં અંતર્ગત 31 શાળા ના એક વિદ્યાર્થી તથા એક શિક્ષક ભાગ લીધો હતો જિલ્લા કક્ષા ની સ્પર્ધા માં પ્રથમ ક્રમે પીઠડીયા માહી એકલવ્ય પબ્લિક સ્કૂલ જૂનાગઢ તેમજ દ્વિતીય ક્રમે સાવલિયા અનુરાગ સ્વામિનારાયણ ગુરુકુળ વિધાલય જુનાગઢ રહ્યા હતા આ બંને વિધાર્થીઓ જુનાગઢ જિલ્લા નું પ્રતિનીત્વ રાજ્ય કક્ષાએ અમદાવાદ ખાતે કરી અને જુનાગઢ જિલ્લા નું નામ રોશન કરે તેવી મેનેજીંગ ટ્રસ્ટી પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુ તથા ચેરમેન શ્રી ગિજુભાઈ ભરાડ સાહેબ દ્વારા શુભેરછાઓ પાઠવવા માં આવી હતી તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ અખબારી યાદીમાં જણાવેલ છે
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





