GUJARATKUTCHMUNDRA

શ્રી કચ્છ મુંદરા પાંજરાપોળ અને‌ ગૌશાળા ને એક લાખ રૂપિયાનું દાન સખી દત્તા દ્વારા અર્પણ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા, તા-21 માર્ચ  : એન. એમ. ફેશન ડિઝાઇન પ્રાઇવેટ લિમિટેડ “કોરા ગ્રુપ” સાન્તાક્રુઝવાળા તરફથી હસ્તે ગંગારામ રાણાભાઇ સુંબળ કચ્છ વાગડ જંગી ગામના વતની પશુધન પ્રત્યે ની લાગણી દર્શાવતા આ એક લાખ નુ ચેેક એમના વતી થી લાયન્સ ક્લબ ઓફ ભુજના મેડિકલ ચેરમેન મનસુખભાઈ શાહ એ મુંદરા પાંજરાપોળ નાં ટ્રસ્ટી હિરેનભાઈ સાવલા ને અર્પણ કરેલ હતું તે પ્રસંગે રાજુભાઈ પરમાર હાજર રહેલ હતા. પાંજરાપોળના સર્વે ટ્રસ્ટીગણે દાતા પરિવાર નું આભાર માનેલ હતું .

Back to top button
error: Content is protected !!