AMRELI CITY / TALUKOGUJARATJAFRABAD

જાફરાબાદ નગરપાલિકા ના વોર્ડ બેઠકમાં અનુસુચિત વર્ગની બેઠક ફાળવવા ચૂંટણીપંચને રજૂઆત કરતા કોંગ્રેસ અગ્રણીશ્રી ટીકુભાઈ વરૂ*

યોગેશ કાનાબાર રાજુલા

*જાફરાબાદ નગરપાલિકા ના વોર્ડ બેઠકમાં અનુસુચિત વર્ગની બેઠક ફાળવવા ચૂંટણીપંચને રજૂઆત કરતા કોંગ્રેસ અગ્રણીશ્રી ટીકુભાઈ વરૂ*

*તાજેતરમાં જાફરાબાદ નગરપાલિકામા વોર્ડ બેઠક રચના કરી ને જે નવી સીટ ની બેઠક જાહેર કરવામાં આવેલ છે જેમાં ભાજપ સરકાર દ્વારા જાણી જોઈને અનુસૂચિત વર્ગની બેઠક ફાળવવામાં આવેલ નથી અને જાણી જોઈને અનુસૂચિત વર્ગને અન્યાય કરેલ છે જ્યારે જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આદિજાતિની વસ્તી નથી છતાં પણ તમામ ગામમાં એક એક સીટ આદિજાતિને ફાળવવામાં આવેલ છે જ્યારે જાફરાબાદ શહેરમાં હાલમાં અનુસુચિત જાતિની વસ્તી મોટા પ્રમાણમાં હોય છતાં પણ આ જ્ઞાતિને સીટ ન ફાળવી ભાજપ સરકાર અન્યાય કરી રહી છે જ્યારે જાફરાબાદ શહેરમાં હાલની ચૂંટણી 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે બેઠક જાહેર કરી છે તો આજે 15 વર્ષ સુધી વસ્તી ગણતરી થઈ નથી અને અત્યારે આ વોર્ડ સીટ પ્રમાણે ચૂંટણી થાય 15 વર્ષ સુધી અન્યાય થયો છે અને બીજા પાંચ વર્ષ એટલે કે 20 વર્ષ સુધી અનુસૂચિત જાતિને આ વિસ્તારમાં પ્રતિનિધિત્વ મળતું નથી ત્યારે ભારત સરકારના બંધારણ વિરુદ્ધ છે તો જાફરાબાદ નગરપાલિકામાં અનુસુચિત જાતિને તાત્કાલિક બેઠક ફાળવવા રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરતા કોંગ્રેસ અગ્રણી શ્રી ટીકુભાઈ વરુ*

Back to top button
error: Content is protected !!