DAHODGUJARAT

દાહોદ નવજીવન આર્ટસ કોલેજ ખાતે સિકલ સેલ એનિમિયા જાગૃતિ તથા તપાસ કાર્યક્રમ યોજાયો

તા. ૧૨. ૦૯. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ નવજીવન આર્ટસ કોલેજ ખાતે સિકલ સેલ એનિમિયા જાગૃતિ તથા તપાસ કાર્યક્રમ યોજાયો

દાહોદ નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ ખાતે માન .મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ની સૂચના અન્વયે તેમજ EMO અને તાલુકા હેલ્થ ઓફીસર ના માર્ગદર્શન હેઠળ સિકલ સેલ નિર્મૂલન અભિયાન અંતર્ગત સિકલસેલ ની તપાસ અને સિકલ સેલ એનિમિયા જાગૃતી માટેની IEC કરવામાં આવી,જેમાં ૧૭૫ છોકરીઓ ની સિકલ સેલ DTT તપાસ કરવામાં આવી તેમાથી ૨૩ છોકરીઓ સિકલ સેલ પોઝિટિવ આવી તમામ પોઝિટિવ આવેલ છોકરીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું તપાસ થયેલ દરેકને સિકલ સેલ તપાસ ના કાર્ડ આપવામાં આવ્યા કાર્યક્રમ માં કૉલેજ નો સ્ટાફ તથા LT,CHO,MPHW અને સિકલ સેલ કાઉન્સિલર હાજર રહી કામગીરી કરી

Back to top button
error: Content is protected !!