
ડેડીયાપાડા મોરઝાડી ગામે મહિલા એ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુ.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 12/06/2025 – નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકના મોરઝડી ગામે ભીખાભાઇ હાનીયાભાઈ વસાવા,રહે.મોરજડી નાઓએ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમનાપત્ની મોગીબેન ભીખાભાઇ વસાવા ઉં.વ.૪૦ રહે. મોરજડીઆંબાફળીયુ નાઓએ ગત તા.૦૮/૦૬/૦૨૫.ના રોજસાંજના આશરે પાંચ વાગ્યાના અરસામા પોતાના રહેણાંકઘરે કોઇ અગમ્ય કારણસર પોતે ઝેરી દવા પી જતા તેમના કુટુંબીજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સમાં તાત્કાલીક સારવાર અર્થેસરકારી હોસ્પિટલ દેડીયાપાડા ખાતે દાખલ કરેલ અનેત્યાંથી વધુ સારવાર માટે તા.૦૯/૦૬/૦૨૫ ના રોજ રીફરકરતા જનરલ હોસ્પિટલ રાજપીપલા ખાતે લઈ આવી દાખલ કરેલ ત્યારે તેમને સારવાર દરમ્યાન ફરજ ઉપરના ડોકટર એ જાહેર કરતા દેડિયાપાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



