BANASKANTHAGUJARATPALANPUR
સુરત ખાતે કામ ગાર્ડન મોર્નિંગ માં યોગા ક્લાસથી બહેનોએ હોળીપૂર્વ ઉજવણી કરી
17 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સુરત ખાતે કામ ગાર્ડન મોર્નિંગ માં યોગા ક્લાસથી બહેનોએ હોળીપૂર્વ ઉજવણી કરી સુરત પાલનપુર વિસ્તારમાં પામ ગાર્ડન જેમાં વિવિધ વિસ્તારની બહેનો છેલ્લા કેટલાક વર્ષોથી યોગા કલાક ચલાવી તંદુરસ્તી જાળવવાનું પ્રયત્ન તો કરે છે આ બહેનોએ હોળી. ધુળેટી પૂર્વે એકબીજાના અબીલ ગુલાલ કલર રંગી તહેવારના રંગમાં રંગાઈ ગયા હતા સુરતમાં પામ ગાર્ડન ખાતે યોગા ક્લાસ ની બહેનોએ હોળી પર્વની ઉજવણી કરી હતી જેમાં ડબ્બા પાર્ટી અને વિવિધ પ્રકારના રંગ એક બીજાને છાંટી અને વિવિધ પ્રકારના ગેમો રમી હોળી પર્વની ઉજવણી કરી હતી તસવીર -અહેવાલ દિપકભાઇ રાવલ