BHARUCHGUJARATJAMBUSAR

શ્રીમતી એચ એસ શાહ હાઈસ્કૂલનું ધોરણ-૧૨ નું વિજ્ઞાન પ્રવાહ શાળાનું પરિણામ 74.00%

શ્રીમતી એચ એસ શાહ હાઈસ્કૂલનું ધોરણ-૧૨ નું વિજ્ઞાન પ્રવાહ શાળાનું પરિણામ 74.00% આવ્યું આજે શાળાનું પરિણામ લાવવામાં શાળાના આચાર્યશ્રી, સુપરવાઈઝરશ્રી અને તમામ શાળાના સ્ટાફમિત્રો, વિદ્યાર્થીઓ, વાલી મિત્રો અને જનતા કેળવણી મંડળ થકી આ પરિણામ મેળવી શક્યા છીએ એ બદલ આપ સૌનો ખૂબ-ખૂબ આભાર…. શાળાના તેજસ્વી તારલાઓ 1. ધડીવાલા સુહાના સાજીદ બાયોલોજી વિષય સાથે 99.09 પર્સેન્ટાઇલ ,89.33% મેળવીને શાળા કક્ષાએ પ્રથમ સમગ્ર જંબુસર કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. 2 સિંધા રિદ્ધિબેને પણ 93.47 પર્સેન્ટાઇલ અને 85.69 ટકા મેળવી શાળા કક્ષાએ ગ્રુપ અ ગણિત સાથે દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે.અને સદર સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવાર વિધાર્થિનીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!