BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
બોડેલીમાં તસ્કરો ફરી સક્રિય બોડેલી સુખી હોસ્પિટલ નજીક આવેલ મોર્ડન મોબાઇલના શટર તોડી બે લાખના મોબાઇલ તફડાવતા તસ્કરો…

બોડેલી સુખી હોસ્પિટલ નજીક મોબાઈલ શોપ નો ધંધો કરતા ખત્રી સત્તાર લાલાની દુકાને એ રાત્રે દુકાનનું શટર કાપી તસ્કરો ત્રાટક્યા હતા.
દુકાનમાં તોડફોડ કરતા તસ્કરોને ઇજાઓ થઈ હોવાથી લોહીના ડાઘા જોવાયા હતા દુકાન માલિકે પોલીસને જાણ કરતા બોડેલી પોલીસે સ્થળે આવી નિરીક્ષણ કર્યું હતું.
તેમજ સી.સી.ટી.વી કુટએજ ના આધારે તપાસ કરે તો રહસ્ય બહાર આવી શકે.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર




