તા.૧૫.૧૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર એકતા ફાઉન્ડેશન દાહોદ દ્રારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
આજરોજ તા.૧૫.૧૧.૨૦૨૪ ના શુક્રવારે ૨.૩૦ કલાકે વાત કરીયેતો દાહોદ પત્રકાર એકતા ફાઉન્ડેશન દાહોદ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.જે કાર્યક્રમ દાહોદના સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવ્યો.જેમાં દાહોદ શહેર સહિત જિલ્લાના પ્રિન્ટ મીડીયા અને ઇલેકટ્રીક મિડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.અને પત્રકાર એકતા ફાઉન્ડેશન ના હોદ્દેદારોની ઉપસ્થિતમાં પત્રકાર એકતા ફાઉન્ડેશનમાં નિમણુક કરેલ તમામ સભ્યોને નિમણુક પત્ર આપવામાં આવ્યા હતા.