GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જીલલામા નલ સે જલ યોજના ના કૌભાડીઓ પૈકીના કેટલાક ચેહરાઓ દીવાલીબાદ જાહેરમા દેખાતા ચચૉ નો વિષય.

મહીસાગર જીલલામા નલ સે જલ યોજના ના કૌભાડીઓ પૈકીના કેટલાક ચેહરાઓ દીવાલીબાદ જાહેરમા 1દેખાતા ચચૉ નો વિષય…..

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…..

મહીસાગર જીલલામા નલસે જલ યોજના મા આયરાયેલ એકસોતેવીસ કરોડ રુપીયા નું કૌભાડ સમગ્ર રાજયમા ચચૉસપદ બનેલછે. આ કૌભાંડ ની તપાસ સીઆઈડી કરી રહૈલ છે. ને આ ગુનાહ માં સંડોવાયેલ કૌભાડીઓને ઝડપી પાડવા સીઆઈડી દવારા અથાગ પ્રયાસ કરાઈ રહેલ છે ને કૌભાડી ઓના શંકાસપદ સથાનો પર બાજ નજર રાખી રહેલ છૈ. ને વિવિધ ટીમો શીયાલાની કડકડતી ઠંડીમાં પણ નાઈટ પેટોલીગ ની કામગીરી અસરકારક રીતે કરી રહેલ છે.જેનાથી આ કૌભાંડ માં સંડોવાયેલ કૌભાડીઓમા ભારે ફફડાટ વયાપેલ છે.

એકસો તેવીસ કરોડના આ કૌભાંડ માં જાણવા મલતી માહીતી મુજબ દસ જેટલા કૌભાડી ઈજારદારો એ પચચાસ કરોડ થી પણ વધુ નુ કૌભાંડ ને નલસેજલ યોજના માં અંજામ આપેલા નુ લોકજીભે ચચૉય છે.
આ કૌભાડીઓ દિવાળી ના તેહવાર પુરા થયા પછી બિનદાસત રીતે જાણે કાઈજ થયું નથી તેમ જાહૈરમા ફરતા જોવાતા હતાં. જે આ મુદધો જીલલામા ચર્ચા નો વિષય બનેલ છે.

 

 

આ કરોડપતિ સંતાતા કૌભાડીઓ ઊપર કોના છુપા આશીર્વાદ છે તેને લ ઈને સોસીયલ મીડીયામા અનેક વિધ અટકલો જોવા મલેછે.
આ કૌભાડીઓ દિવસ દરમયાન ખુલલે આમ બહાર બિનદાસત ફરે પરંતુ રાત પડે ને સીઆઈડી ની બીક થી ધરપકડથી બચવા અવારનવાર સાવચેતી દાખવીને સથાનો બદલતા રહેતા હોયછે.

આ નલ સે જલ કૌભાડમા ટોપ મોસટ એવા દસ કોનટાકટરો દવારા અંદાજે પચચાસ કરોડ રુપીયા ના કૌભાડને મીલીભગત થી અંજામ આપવામા અગેસર હતાં.

જે પૈકી એક ઈજારેદાર ને સીઆઈડી ટીમ દવારા શરુ માજ ધરપકડ કરતા બાકીના કૌભાડીઓ મહીસાગર ની હદ છોડીને અન્ય સ્થાને ભુગૅભ માં સરકી ગયેલ.

મહીસાગર જીલલા ના નલસેજલ યોજના ના આ કૌભાડના નાસતા ફરતા કૌભાડીઓને ઝડપી પાડવા સીઆઈડી ની વિવિધ તપાસ ટીમો એ સધન તપાસ હાથ ધરી છે. તયારે આ કૌભાડી ઓને વહેલી તકે ઝડપી પડાય ને કોના આશીર્વાદ થી તેઓ જાહેરમાં ખુલલે આમ ફરતા હતા તે પણ એક તપાસ નો વિષય બનેલ છે.

Back to top button
error: Content is protected !!