GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના માળીયા વનાળીયા ગામે યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
MORBI:મોરબીના માળીયા વનાળીયા ગામે યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
મોરબીના માળીયા વનાળીયા ગામે રહેતા મોહનભાઈ રવજીભાઈ સોલંકીએ નઝરબાગ વાળાએ પોતાના ઘરે કોઇપણ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેમના પુત્ર નિલેશભાઈ મોહનભાઈ તેમને સારવાર માટે મોરબી સરકારી હોસ્પીટલમાં ખસેડી ગયો હતો.જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ બનાવ અંગે ડો. એન.એન.રૂપાલા એ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે તેના મુત્યુ અંગેની નોધ કરી તપાસ શરુ કરી છે.