BANASKANTHAGUJARATPALANPUR

સુરતની “રબ્બર ગર્લ” ચી. અન્વી ઝાંઝરૂકિયાને પ્રજાસત્તાક પર્વ પર વિશેષ આમંત્રણ

24 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આ વર્ષના ૨૬ જાન્યુઆરીના રોજ દિલ્લી ખાતે આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીના કાર્યક્રમમાં ચી. અન્વીને વિશેષ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આમંત્રણ મળ્યું છે. આ કાર્યક્રમમાં “મન કી બાત”માં ઉલ્લેખ કરાયેલા પ્રતિભાશાળી વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. અન્વી ઝાંઝરૂકિયાને મળેલું આ આમંત્રણ સમગ્ર સુરત માટે ગૌરવનો ક્ષણ છે.

Back to top button
error: Content is protected !!