


શ્રી રામ નામ બ્રહ્મા વિષ્ણુ અને શિવરૂપ છે મહામંત્ર છે જેને મહેશ્વર શિવજી જપે છે જેની મહિમા ગણેશજી જાણે છે જે આ રામ નામના પ્રતાપ થી જ સૌથી પ્રથમ પૂજાય છે શ્રી રામનું નામ તો આ કળિયુગના બધા જ પાપો જળથી ઉખેડવા વાળું નામ છે ભગવાન શ્રીરામ સીતાનું નામ સમસ્ત સંસારમાં રામચરિત માનસ નો પાઠ કરીને આપણા જીવનને સુખ શાંતિ સમૃદ્ધ બનાવીએ અંકલેશ્વર વાલીયા રોડ પર આવેલ કોસમળી ગામ ખાતે આવેલ krishiv રેસીડેન્સી સોસાયટી ખાતે શ્રી રામચરિત્ર માણસ કથાનું સુંદર આયોજન કરવામાં આવેલ છે એમાં આજરોજ શ્રી રામ જન્મ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
રિપોર્ટર મંગલસિંહ ચૌહાણ વાત્સલ્યમ સમાચાર અંકલેશ્વર



