સંતરામપુર પોલીસ હદના ખેડાપા આઉટ પોલીસ મથક વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રૂપિયા ચાર લાખનો દારૂ ઝડપાયો.

સંતરામપુર પોલીસ હદના ખેડપા આઉટ પોલીસ મથક વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રુપિયા ચાર લાખ નો દારૂ ઝડપ્યો….
રિપોર્ટર…
અમીન કોઠારી
મહીસાગર….
મહીસાગર જીલ્લા ના સંતરામપુર પોલીસ હદ માંથી ગેરકાનૂની રીતે દારુની હેરફેર થતી હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ને મળતાં.આ સ્ટેટ મોનીટરીંગ સેલ એક્શન માં આવેલ.
સ્ટેટ મોનીટરીંગ સેલ ને મળેલ બાતમીના આધારે
આ ઝડપાયેલી ફોરચયુન કાર નં.જી.જે.01.k.r.5824 માં તપાસ કરતાં ગાડીમાં પુઠઠા નાં ખોખાં માં ભારતીય બનાવટ નો દારૂ અને બીયર ની બોટલો કુલ નંગ..1665 જેની અંદાજિત કિંમત રૂ પિયા ચાર લાખ દશહજાર ને બસોસતતાણુ નો ગેરકાયદેસર રીતે કારમાં વહન કરી ને લ ઈ જવાતો હોઈ ઝડપી પાડી ને પકડાયેલ ફોરચયુન કાર જેની અંદાજિત કિંમત રૂ પિયા પંદર લાખ મલી કુલ રુપિયા 19,10,297.નો મુદ્દામાલ કબજે કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ બનાવ માં સ્ટેટ મોનીટરીંગ સેલ ના અ.એ.એસ.આઈ.મોહિતસિહ અનુભા જાડેજા એ સંતરામપુર પોલીસ મથકે ફરીયાદ આપતાં પોલીસે ગાડીચાલક ને દારૂ આપનાર ને ગાડીનાં માલિક સામે કાયદેસરનો ગુનો દાખલ કરી ને સંતરામપુર પોલીસ દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ છે.


