GUJARATJUNAGADHMENDARDA

મેંદરડા શ્રી ગાયત્રી વિનય મંદિર ખાતે ધો.10 તથા ધો.12 ના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને કુમકુમ તિલક કરી તથા મોઢું મીઠું કરાવી આવકારવામાં આવેલ.

મેંદરડા શ્રી ગાયત્રી વિનય મંદિર ખાતે ધો.10 તથા ધો.12 ના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને કુમકુમ તિલક કરી તથા મોઢું મીઠું કરાવી આવકારવામાં આવેલ.

સ્વ.શ્રી મકવાણા એભલભાઈ અમરાભાઈ શૈક્ષણિક સંકુલ સંચાલિત શ્રી ગાયત્રી વિનય મંદિર – મેંદરડા ખાતે ધો.૧૦ તથા ધો.૧૨ ના પરિક્ષાર્થી ભાઈઓ તથા બહેનો ને જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, સાસણ જિલ્લા પંચાયત સીટના સભ્યશ્રી ના પ્રતિનિધિ જોલિતભાઈ બુસા, મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ જે.ડી.ખાવડુ, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી મકવાણા કૃષ્ણકુમાર એભલભાઈ, લીલવા ગ્રામ પંચાયતના સરપંચ પરસોત્તમભાઈ ભાખર, ઝીંઝુડા ગ્રામ પંચાયતના સરપંચ ગોવિંદભાઈ ચૌહાણ, યોગેશ્વર વિદ્યા મંદિર- અરણિયાળા ના સંચાલક નિરંજનભાઇ પુરોહિત, સામાજીક અગ્રણીશ્રીઓ મહેશબાપુ અપારનાથી, અશ્વિનભાઈ મહેતા, અમરાભાઇ ખાવડુ, આચાર્યશ્રીઓ સવૅ શ્રી મનોજભાઈ કથીરીયા તથા મનુભાઈ ગાધે ની પ્રેરક ઉપસ્થિતિમાં પુષ્પગુચ્છ આપી તથા મોઢુ મીઠુ કરાવીને આવકારવામાં આવેલ.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!