GUJARATHALOLPANCHMAHAL
હાલોલ તાલુકા કક્ષાના રમોત્સવમાં જેપુરા કેન્દ્રવર્તી શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૮.૨૦૨૪
જેપુરા કેન્દ્રવર્તી શાળા નું ગૌરવ,શનિવાર ના રોજ વી.એમ.સ્કૂલ હાલોલમાં તાલુકા કક્ષાનો રમોત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં જેપુરા કેન્દ્રવર્તી શાળા ના અન્ડર 14 માં ગોળાફેકમાં રેણુકાબેન ચૌહાણે પ્રથમ સ્થાન ,ચક્રફેકમાં વૈશાલી બેન પરમારે પ્રથમ તેમજ 100 મીટર દોડ માં રીટાબેન નાયકે પ્રથમ સ્થાન મેળવી શાળા તેમજ ગામનું ગૌરવ વધારવા બદલ શાળાના આચાર્ય અતુલભાઈ પંચાલે વિજેતા તમામ બાળકો ને અભિનંદન પાઠવ્યા હતા.





