નસવડી એસ.બી.સોલંકી વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓનું કકુ તિલક તેમજ ફૂલ આપી પ્રવેશ અપાયો.
મૂકેશ પરમાર,,નસવાડી
પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડીમાં બોર્ડની પરીક્ષા નો પ્રારંભ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં કુલ 2137 વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી.ત્યાર ધોરણ 10 નાં 1862 વિધાર્થીઓ માટે 03 પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા હતા અને પરીક્ષાની 08 બિલ્ડિંગોમાં પરીક્ષા ખંડો રાખવામાં આવ્યા હતા અને ધો.12 નાં 275 વિધાર્થીઓ માટે 02 બિલ્ડિંગમાં પરીક્ષા ખંડો રાખવામાં આવ્યા હતા પરીક્ષા સંપૂર્ણ પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી છે. આ તમામ પરીક્ષા સીસીટીવી કેમેરા માં કેદ કરવામાં આવશે તાલુકામાં કુલ 03 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા થી સજજ છે તાલુકામાં 03 સ્થળોએ પરીક્ષા લેવામાં આવશે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તે હેતુ થી સી સુચારુ રીતે આયોજન કરવામાં આવ્યું હતું
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.