KADIMEHSANA

કોલેજના અધ્યાપકો એ પોતાની તજજ્ઞતાનો લાભ આપી કાયૅક્રમને સફળ બનાવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનુ સંકલન ડો.નીતા ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું હતું.

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન , કડીના સંયુક્ત ઉપક્રમે તારીખ 28/04/2024 થી 3/05/2025 સુધી ‘Educational Research & NEP-2020 with Special reference to Teacher Education’ વિષય પર Faculty Development Program નુ આયોજન કરવામાં આવ્યું . જેમાં બંને કોલેજના અધ્યાપકો એ પોતાની તજજ્ઞતાનો લાભ આપી કાયૅક્રમને સફળ બનાવ્યો હતો. આ કાયૅક્રમમા કોલેજના તમામ અધ્યાપક મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંસ્થાના આચાર્યશ્રી ડૉ.ભાવિક એમ.શાહ સાહેબે દરેક વિષય અંતર્ગત ઊંડાણપૂર્વક ચર્ચા કરી પોતાની તજજ્ઞતાનો લાભ તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ. આ સમગ્ર કાર્યક્રમનુ સંકલન ડો.નીતા ત્રિપાઠી દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!