અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકા પંચાયત કચેરીના વર્ષો જૂના મુખ્ય માર્ગ પર તાલુકા પંચાયતના દરવાજા પર એકાએક લોક મારી દીધું..? સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ
મેઘરજ તાલુકા પંચાયત કચેરીના વર્ષો જૂના મુખ્ય માર્ગ પર તાલુકા પંચાયતના દરવાજા પર લોક મારી દેતા અનેક તર્કવિતર્ક સર્જાયું, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેઘરજ તાલુકામા વર્ષો જૂની જગ્યા નવીન તલુકા પંચાયતની ઓફિસ આવેલી છે જેમા મળતી માહિતી મુજબ આજે તાલુકા પંચાયતના પ્રવેશતા જે વર્ષો જૂનો ગેટ છે ત્યા અચાનક તાળા લાગી ગયા છે ત્યારે અનેક સવાલો ઉભા થયાં છે. વધુમાં ગત રાત્રિ સમયે 6 વાગ્યા પછી પણ તાલુકા પંચાયતની એક ઓફિસ શરૂ હોવાની વાતો પણ વહેતી થઇ છે જેને લઇ આ બંને બાબતો ચર્ચાનો વિષય બન્યો છે જોકે નવીન મેઘરજ તાલુકા પંચાયત કરોડો રૂપિયાની બનાવવામાં આવિ છે છતા હજુ CCTV કેમેરા લગાવવામાં આવ્યાં નથી જો CCTV હોય તો દૂધ નું દૂધ અને પાણી નુ પાણી બહાર આવતું