GUJARATMEHSANAVISNAGAR

વિસનગર અને બ્રાઇટ સ્કૂલ, મહેસાણા એમ કુલ ત્રણ વર્ગો માં તાલીમ યોજવામાં આવી.

પ્રજ્ઞા માસ્ટર ટ્રેનર્સ માટે તાલીમ યોજાઈ.

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વિસનગર

 

પ્રજ્ઞા માસ્ટર ટ્રેનર્સ માટે તાલીમ વર્ગ યોજાયો.

તા. 23 અને 24 ડિસેમ્બર ના રોજ સમગ્ર શિક્ષા, ગાંધીનગર પ્રેરિત સમગ્ર શિક્ષા, મહેસાણા દ્વવારા આયોજીત જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સ માટેના પ્રજ્ઞા ઘો. 1/2 ના તાલીમ વર્ગો યોજાયા.બી. આર. સી. ભવન, વિસનગર અને બ્રાઇટ સ્કૂલ, મહેસાણા એમ કુલ ત્રણ વર્ગો મા તાલીમ યોજવામાં આવી. જેમાં મોનીટરીગ મા સ્ટેટ કક્ષાએ થી રિઝવાના મિર્જા મેડમ અને મહેસાણા જિલ્લા કક્ષાએ થી મુકેશસિંહ રાઠોડ (ટી. ટી) દ્વારા ત્રણે તાલીમ વર્ગો ની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં આ તમામ વર્ગો ની મુલાકાત લેતા તમામ વર્ગો ની કામગીરી જોઈને ખૂબ જ ખુશ થયા હતા. અને શિક્ષકો સાથે સાહિત્ય વિશે ની ચર્ચા પણ કરવામાં આવી હતી. અને જરૂરી પ્રતિભાવ મોકલવા માટે ની પણ સૂચના આપેલ હતી.

Back to top button
error: Content is protected !!