તા. ૦૮. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે ૧૫મી ઓગસ્ટને લઈ વડોદરા BDDS અને QRT દાહોદ રેલ્વે પોલીસ RPF દ્વારા ચેકીંગ હાથ ધરાઈ
૧૫મી ઓગસ્ટ આપણો સ્વાતંત્ર દિન છે ૧૫મી ઓગસ્ટ સન ૧૯૪૭ ના દિવસે આપણો દેશ અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત થયો હતો આ દિવસેનું આપણા ઇતિહાસમાં અનેરું સ્થાન છે અને કેટલાય જવાનોએ બલિદાન આપ્યા હતા જેને હયાદ કરી ભારત દેશમાં ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં દાહોદ જિલ્લામાં ૧૫મી ઓગસ્ટ ને લઈ ઉજવણી ધુમધામથી અને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવામા આવે છે દાહોદ જિલ્લા વહીવટી તંત્રએ શરૂ કરી દીધી છે ત્યારે ૧૫મી ઓગસ્ટ દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય એના ભાગરૂપે વડોદરાના પોલિસ અધિક્ષકના આદેશ અનુસા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે આવતા જતા મુસાફરોનો માલ સામાન દાહોદ રેલ્વે સ્ટેશન પર રોકાતી ટ્રેનોમા ચેકીંગ કરવામાં આવી દાહોદ રેલ્વે સ્ટેશનની આસપાસ ઝાડી ઝાકરાં તેમજ કાર પાર્કિંગ મોટરસાઇકલ પાર્કિંગ અને રેલ્વે સ્ટેશનની બહાર આવેલ પાર્કિંગમાં ઉભેલા વાહનોની ચેકિંગની કામગીરી BDDS. QRT.દાહોદ રાજકીય રેલ્વે પોલીસ અને RPF પોલીસ દ્વારા ચેકિંગ કરવામા આવી હતી