VALSADVALSAD CITY / TALUKO

Valsad : વલસાડ જિલ્લાની પાંચ પાલિકાઓ જાહેર સ્થળોએ સાફ- સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૦૭ નવેમ્બર 

સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ હેઠળ તા.૦૭-૧૧-૨૦૨૩ના રોજ વલસાડ નગરપાલિકા દ્વારા ટાવર મેઈન રોડની, વાપી નગરપાલિકા દ્વારા નગરપાલિકા સીટી બસ સ્ટેન્ડની અને આસપાસના વિસ્તારની, ઉમરગામ નગરપાલિકા દ્વારા કપિલેશ્વર તળાવની, ધરમપુર નગરપાલિકા દ્વારા કૈલાસ રોડ વિસ્તારની તેમજ પારડી નગરપાલિકા દ્વારા ઝાંપા બજાર ફલાય ઓવરબ્રિજની આજુબાજુ સર્વિસ રોડની સાફ સફાઈ કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!