HALVADMORBIMORBI CITY / TALUKO
Halvad :હિન્દી દિવસ! હળવદની બ્રિલિયન્ટ સ્કૂલમાં હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો!
Halvad :હિન્દી દિવસ! હળવદની બ્રિલિયન્ટ સ્કૂલમાં હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો!

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
આજરોજ ૧૪ સપ્ટેમ્બર એટલે હિન્દી દિવસ! અને આ હિન્દી દિવસ આ હિન્દી દિવસ ની ઉજવણી તારીખ ૧૪-૯-૨૦૦૬ થી સમગ્ર દેશ મા કરવામાં આવે છે. તેનાં ભાગરૂપે હળવદની બ્રિલિયન્ટ સ્કૂલમાં આજે હિન્દી દિવસ ઉજવવામાં આવ્યો છે.
સ્કૂલ ના સહયોગ થી વિવિધ સ્પર્ધા યોજવામાં આવેલી. આ કાર્યમાં પાટિયા ગ્રુપ હળવદ અને બ્રિલિયન્ટ સ્કૂલ દ્રારા દરેક બાળકોને ભેટ સ્વરૂપ નાનકડી શૈક્ષણિક ગિફ્ટ આપવા માં આવી છે. આ કાર્યક્રમ નૅ સફળ બનાવવા માટે સુધાકર જાની, દલવાડી ભાઇ, વિપુલભાઈ તેમજ સ્કૂલના મેનેજીંગ ડાયરેક્ટર અને પ્રિન્સિપાલ નરેશ રાવલ અને, સ્કૂલ નો સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.






