GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર ગોકુળ હોટલ પાસેના ઓવરબ્રિજમા ગાબડું પડતાં જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

તા.30/03/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ગોકુલ હોટલ પાસેનો ઓવરબ્રિજ ખૂબ જોખમી છે જે પુલ ઉપર અનેક વખત ગાબડાં પડ્યા છે અને દર વખતે નગરપાલિકા દ્વારા ત્યાં થીગડા મારવામાં આવ્યા છે દર વખતે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા આ પુલ પર લોકોની સુરક્ષાને જોખમ હોય તે માટે નક્કર કામગીરી કરવાની નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે આમ છતાં માત્ર કોન્ટ્રાક્ટરોના ઇશારે જ કામ કરતા સત્તાધીશો દ્વારા લોકોની સુરક્ષા બાબતે કોઈપણ જાતની નક્કર કામગીરી કરવામાં આવી નથી જેના પરિણામે અત્યારે પાછો ઓવરબ્રિજ જોખમી રીતે ગોકુલ હોટલ તરફ જતા રસ્તા પર એક તરફ બેસી ગયો છે આ રસ્તા ઉપર મોટા વાહનો 80 ફુટનો તમામ ટ્રાફિક અને સ્કૂલોના વિદ્યાર્થીઓની ખૂબ મોટી અવરજવર હોય છે અહીંયા મોટી દુર્ઘટના બનવાની શક્યતા રહેલી છે તેથી નગરપાલિકાના સત્તાધીશોને અમારી ટીમ દ્વારા અત્યારે પાછું વધારે એક વખત ઓવરબ્રિજ પરનું નક્કર કામ તાત્કાલિક કરવા રજૂઆત કરવામાં આવી છે નગરપાલિકાની નિષ્ક્રિયતાના કારણે ઓવરબ્રીજ પર મોટો અકસ્માત ન સર્જાય અને તંત્ર તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરે તે માટે તંત્રને રજૂઆત માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરી ઉપરોક્ત સમસ્યા ઉજાગર કરો તેવી આપની પાસે માંગણી કરતી અપેક્ષા રાખીએ છીએ – કમલેશ કોટેચા

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!