MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana):માળિયામાં શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા તળે જેલહવાલે

MALIYA (Miyana):માળિયામાં શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા તળે જેલહવાલે
માળિયા (મી.) પોલીસ મથકમાં શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ બે ઈસમો વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ થતા પોલીસે બંને ઇસમોને ઝડપી લઈને ભાવનગર અને જુનાગઢ જેલહવાલે કર્યા છે
માળિયા પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા દરખાસ્ત મંજુર કરી આરોપીઓ યુસુફ ઉર્ફે ભાણો અલ્લારખા સંધવાણી અને ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર રહે બંને જૂની ખીરઈ તા. માળિયા (મી.) વાળા વિરુદ્ધ પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા જેથી માળિયા પોલીસ ટીમે પાસા વોરંટની બજવણી કરતા આરોપી યુસુફ સંધવાણીને ભાવનગર જીલ્લા જેલ અને ઇકબાલ મોવરને જુનાગઢ જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93





