CHOTILASURENDRANAGAR

ચોટીલાના ત્રિવેણી ઠાંગા ડેમમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા કરાઈ તાકીક

તા.30/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ત્રિવેણી ઠાંગા ડેમના સેક્શન ઓફિસરના જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં પડેલા વરસાદના કારણે ચોટીલા તાલુકાના ડાકવડલા ગામ પાસે આવેલ ત્રિવેણી ઠાંગા ડેમ ૭૦ ટકા ભરાઇ ગયો છે ઉપરાંત ડેમની પુર્ણ જળસપાટી ૨૦૮ મીટર છે, જેમાંથી ૨૦૭.૧૫ મીટર ડેમ ભરાઇ ગયેલ છે તેમજ પાણીની ધીમી આવક ચાલુ છે તો ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા રામપરા(રાજ), ખાટડી, ડાકવડલા, શેખલીયા, મેવાસા અને લોમા કોટડી ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણ વાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના ભાગમાં અવર જવર ન કરવા તથા માલ મિલકત માલઢોરને સલામત સ્થળે લઈ જવા તાકીદ કરવામાં આવે છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!