GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર ચંદ્રપુરના નાલા પાસે વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો 

 

WAKANER:વાંકાનેર ચંદ્રપુરના નાલા પાસે વિદેશી દારૂની બોટલ સાથે ઈસમ ઝડપાયો

 

 

 

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચંદ્રપુરના નાલા પાસે સર્વિસ રોડ ઉપર એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ઉભો હોય જેથી તેને રોકી તેની અંગ ઝડતી લેતા પેન્ટના નેફામાં છુપાવીને રાખેલી વિદેશી દારૂની બ્લેન્ડર પ્રાઇડની એક બોટલ કિ.રૂ.૮૫૦/- મળી આવી હતી. જેથી આરોપી અનિરુદ્ધસિંહ દેવસીંગભાઈ સોલંકી ઉવ.૪૫ રહે.વાંકાનેર જીનપરા રંગવાળી શેરીવાળાની સ્થળ ઉપરથી અટક કરી તેની વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!