NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી NMC ગરિમા એવાર્ડ ૨૦૨૫ નોમિનેશન માટે સ્વ નોમિનેશન કરવા “QR કોડ” બાહર પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટ ના શુભ અવસરે એક વિશિષ્ટ અભિવાદન સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં શહેરના તે મહાનુભાવો અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવશે, જેમણે સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય, ખેલ, શૈક્ષણિક કે મેડિકલ ક્ષેત્રે નવસારીનું નામ રાજ્ય અથવા રાષ્ટ્રીય સ્તરે ગૌરવાન્વિત કર્યું હોય તેવા મહાનુભાવો માટે સ્વ નોમિનેશન પ્રક્રિયા બાહર પાડવામાં આવી છે.  નગરવાસીઓએ *QR કોડ* સ્કેન કરી ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.તેમજ તેમના સિદ્ધિઓ વિષે 200 શબ્દોમાં શોર્ટ નોટ પણ આપવાની રહેશે.નોમિનેશન સાથે સંબંધિત દસ્તાવેજો (પુરાવા, પ્રમાણપત્રો, વગેરે) અપલોડ કરવા જરૂરી રહશેકેપસંદગી થયેલ નામ *સ્વાતંત્ર્ય દિવસની સવારે* જાહેર કરવામાં આવશે અને પુરસ્કાર વિતરણ કરવામાં આવશે.
Navsari NMC Garima Awards 2025(નવસારી ગરિમા એવાર્ડ ૨૦૨૫) : નવસારી મહાનગરપાલિકા દ્વારા 15મી ઓગસ્ટના રોજ નવસારીનું ગૌરવ વધારનાર મહાનુભાવો માટે સ્વ નોમિનેશન ફોર્મ QR કોડ અને ફોર્મ લિંક સાથેનો વિગતવાર નિવેદન મ્યુનિસિપલ ઓફિસિયલ સાઇટ, સોશિયલ મીડિયા અને NMC aap પર ઉપલબ્ધ છે.

Back to top button
error: Content is protected !!