તા.૧૭.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના નગરાળા ગામ પાસે ટ્રેક્ટરની ટોલી નીચે છુપાવી રાખેલો વિદેશી દારૂ બીયર ટીનનો જથ્થો તાલુકા પોલીસે ઝડપી પાડ્યો
દાહોદ પોલીસે નગરાળા ગામ નજીક ટ્રેક્ટર નીચે સંતાડી રાખેલો જવાતો પ્રોહી જથ્થો ઝડપી પાડયો
આજરોજ તા.૧૬.૦૨.૨૦૨૫ ના સોમવા ૧૦.૦૦ કલાકે વાત કરીયેતો દાહોદ ગ્રામ્ય પોલીસ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતી.તે ગ્રામ્ય પોલીસના માણસોને ખાનગી રાહે બાતમી મળી કે નગરાળા ગામ નજીક ઉભેલા ટ્રેકટરમાં પ્રોહી જથ્થો સંતાડેલો છે.ત્યારે બાતમી વાળી જગ્યા પર જઈ.બાતમી વાળા ટ્રેકટરમાં તલાશી હાથ ઘરી હતી.ત્યારે તલાશી દરમિયાન કઈ મળી ન આવ્યું હતું.ત્યારે હાઈડ્રોજન ટ્રોલી ઉપર કરતા પોલીસ ચોકી ઉઠી હતી.જેમાં ટ્રેકટર નીચે સંતાડી રાખેલો પ્રોહી મુદ્દામાલ સાથે લાખ્ખોનો પ્રોહી જથ્થો ઝડપી પાળી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવાં મળેલ છે