દાહોદ લાયન્સ ક્લબ ઓફ સીટી દ્વારા બાળકોને કપડા વિતરણ કરવામાં આવ્યા

તા.૨૬.૧૦.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ લાયન્સ ક્લબ ઓફ સીટી દ્વારા બાળકોને કપડા વિતરણ કરવામાં આવ્યા
લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32 32 એફ વન ચાર અને ઝોન બે માં આવેલી લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે “ખુશી આપો ખુશી મેળવો” ઉક્તિને ને સાર્થક કરતા ખેરીયા પ્રાથમિક શાળા તાલુકો લીમખેડા જિલ્લો દાહોદ ના 500 થી વધુ બાળકોને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા તથા ડિસ્ટ્રિક્ટ ચેરમેન અને મંત્રી લાયન કમલેશ લીમ્બાચીયા ના હસ્તે બાળકોને કપડા વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે શાળાના આચાર્ય કમલેશભાઈ રથવી તેમજ સ્ટાફ મિત્રોએ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી નો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સચિન ડામોર દ્વારા કરવામાં આવ્યું હતું




