GIR GADHADA
ઘર ઘરતિરંગા અંતર્ગત ગિરગઢડા તાલુકાની આંગણવાડી બહેનો તેમજ ભૂલકાઓ એ સહભાગી બની ઉજવણી કરી

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ઘર ઘરતિરંગા અંતર્ગત ગિરગઢડા તાલુકાની આંગણવાડી બહેનો તેમ જ ભૂલકાઓ એ સહભાગી બની ઉજવણી કરી
ગીર ગઢડા તાલુકાની આંગણવાડીઓમાં હર ઘર તિરંગા અંતર્ગત ઉજવણી કરવામાં આવી
જેમાં નિદર્શન.રંગોળી.વાનગી.અને વેશભૂષા જેવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં આંગણવાડીના ભૂલકાઓ અને તેમના વાલીઓ. પૂર્ણ કિશોરીઓ. અને આઈ.સીડી.એસ. નો સ્ટાફ દ્વારા તિરંગા યાત્રા ની ઉજવણી કરેલ




