GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના સાદુળકા ગામે જુગાર રમતાં છ ઈસમો ઝડપાયા

MORBI:મોરબી ના સાદુળકા ગામે જુગાર રમતાં છ ઈસમો ઝડપાયા
મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે નવા સાદુળકા ગામે પતારીયા વોકળાની બાજુમાં જુગારની મહેફિલ માંડીને બેઠેલા આરોપી કિશોરભાઇ લાલજીભાઇ ચારોલા, અશોકભાઇ વેરશીભાઇ કારૂ, પીન્ટુભાઇ ફુલજીભાઇ ચારોલા, જગદીશભાઇ સવજીભાઇ ઝઝવાડીયા, પરેશભાઇ બાબુભાઇ પરેચા અને કિશનભાઇ વેરશીભાઇ કારૂને રોકડા રૂપિયા 21 હજાર સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન આરોપી ખેંગારભાઇ અવચરભાઇ વરાણીયા નાસી જતા સાતેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.






