પ્રજાસતાક દિનના વિશેષ કાર્યક્રમો યોજાયા

ભારત માતા પૂજન
તા.26/01/2025 ના રોજ 76માં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણીના ભાગરૂપે નાઘેડી ગામના નાઘેડી કુમાર શાળા ચોક ખાતે, સવારે 9;30 કલાકે ભારત માતા પૂજન કાર્યક્રમ યોજાયો. જેમાં ભારતમાતાને કંકુ ચોખાથી તિલક કરી, પુષ્પ અર્પણ કરીને માં ભારતીની આરતી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ગામના સરપંચ




વંદેમાતરમ્ ધન્યવાદ 🙏 *આપણું ભારત આપણો દેશ* *અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જામનગર જિલ્લા ટીમ પરિવાર*
🚩🚩🚩🚩🚩




