કુદરતે માઉન્ટ આબુ નો સોળેકળા હરીયાળી થી શ્રીંગાર કર્યો અતિ વરસાદ વચ્ચે બે દિવસમાં 42000 પર્યટકો વાદળો ઝાડના અને હરિયાળી વચ્ચે કુદરતનો અનુભવ કર્યો
અહેવાલ:- પ્રતિક ભોઈ
કુદરતે માઉન્ટ આબુ નો સોળેકળા હરીયાળી થી શ્રીંગાર કર્યો અતિ વરસાદ વચ્ચે બે દિવસમાં 42000 પર્યટકો વાદળો ઝાડના અને હરિયાળી વચ્ચે કુદરતનો અનુભવ કર્યો નક્કી તળાવ ઓવરફ્લો થયું માઉન્ટ આબુમાં માત્ર પર્યટક સ્થળ નહીં યોગી તપસ્વીઓની આધ્યાત્મિક ભૂમિ છે પર્યાટકો પોતાને સશક્ત પણ બનાવે આજ સુધી 33 ઇંચ સુધી વરસાદથી આબુ રાજ ખીલી ઉઠ્યું
વર્તમાન સમય માનવ સમાજ પોતાના આધ્યાત્મિક સશક્ત બનાવવા પરિવાર સાથે અનેક કુદરતી જગ્યાઓ પર જાય છે ત્યારે ગુજરાતને અડીને આવેલી માઉન્ટ આબુ પ્રાચીન અધ્યાત્મ સંપન્ન યોગીઓ તપસ્યોને ભૂમિ થાય છે ત્યારે અહીં આવનાર પર્યટકો ફરવાની સાથે કુદરતના ખોળે પોતાને માનસિક મજબૂત કરવા પ્રાચીન મંદિરોમાં જગ્યા પર યોગા ધ્યાન કરવો સમયની અનિવાર્યતા છે બ્રહ્માકુમારી મીડિયા સયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર આજે આબુરાજ પર્વત કુદરતે સોળેકળા હરીયાળી થી શ્રીંગાર કરી ચારે બાજુ પોતાની શક્તિ નો પરિચય આપેલ છે અને માનવ માત્ર પોતાના જીવનમાં પર્યાવરણ અને કુદરત મનેબળની બુદ્ધિની મહત્વતા અનુભવ કરાવે છે માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકથી વરસાદ ચાલુ છે 7 ઇંચ વરસાદ સાથે અત્યાર સુધીનો 33 ઇંચ જેટલો વરસાદ સમગ્ર પર્વતમાળાઓને વાદળો વચ્ચે હરિયાળી ની અનુભવ કરાવે છે હજારો પર્યટકો રસ્તામાં ઊભા રહી સેલ્ફી લઈ રહેલ છે પોતાના જીતને ભૂલી જાણે કુદરતમાં ખોવાઈ જાય છે કુટુંબ સાથે કુદરતી નજારો જોવા અહીં છેલ્લા બે દિવસમાં 8000 વાહનો દ્વારા 46000 પ્રવાસીઓ આવેલ અને હજુ ઘસારો ચાલુ જ છે નક્કી લેખ ઓવરફ્લો પણ થયું છે જેથી અનેક જગ્યાએ પહાડો માટે ઝરણાં ચાલુ થયલ છે
અનેક પહાડો વચ્ચે રસ્તામાં વહેતા ઝરણા જોવા હજારો પર્યટકો પોતાનું વાહન ઉભો રાખી ઝરણાં ઓ નો કુદરતી આનંદ લેતા મોબાઈલથી સેલ્ફી લઈ રહેલ છે નજરે પડ્યા પરિવાર જુવા બાળકો જાણે પ્રકૃતિના સૌંદર્ય નિહાળી પોતાના મનને શાંતિ આનંદ અને સુખનો અનુભવથી સંપન્ન બનાવી રહ્યા છે બેટિંગ કરતા સહેલાણીઓને પાણી વચ્ચે ઘટાટોપ વાદળો આવી જતાં ચીચીયારીઓ કરતા આનંદ લેતા નજરે પડ્યા અહીં બ્રહ્માકુમારીઝ નો મુખ્યાલય માંડવ ભવન ઓમ શાંતિ ભવન તથા કુદરતી સૌંદર્ય વચ્ચે આધ્યાત્મિકતા દ્વારા માનની શાંતિ અને શક્તિનો અનુભવ કરાવતું પ્રદર્શન પીસ પાર્ક ગાર્ડનમાં આવે છે જ્યાં હજારો પર્યટકો યોગા નો અનુભવ પણ કરે છે ગુરુ શિખર દેલવાડા અધરદેવી જેવા મંદિરો પણ પર્યટકો ના મનને સશક્ત કરી રહેલ છે જ્યાં સનાતન સંસ્કૃતિના દર્શન આપે છે આ ઉપરાંત આજે પણ ગુફાઓમાં અનેક સાધુ સંતોની સાધના કરી રહેલ છે યોગા દ્વારા માઉન્ટ આબુમાં વાતાવરણમાં પવિત્ર બનાવી રહેલ છે બ્રહ્માકુમારીમાંઝ મુખ્યાલય અનેક વિદેશીઓ પણ યોગ સાધના કરવા આવે છે જેઓ પણ યોગ સાધના કરી રહે છે જુલાઈ ઓગસ્ટમાં પર્યટકો ની સંખ્યા અધિક રહે છે ત્યારે ગુજરાતના પર્યટકોએ કુદરતી શક્તિ હરિયાળી વરસાદી મોસમને દર્શનાર્થે માઉન્ટ આબુ માટે સમય ફાળોવવો પોતાને સશક્ત બનવા જરૂરી છે