વાત્સલ્યમ્ સમાચાર
૭૪મો તાલુકાનો વન મહોત્સવ કાર્યક્રમ આર.એમ.દેસાઈ વિધાલય ખાતે યોજાયો
વામૈયા ૧૪
સિદ્ધપુર તાલુકાના દશાવાડા ખાતે શ્રી આર.એમ.દેસાઈ વિદ્યાલય, દશાવાડા મા ૭૪મો સિધ્ધપુર તાલુકા કક્ષાના વન મહોત્સવ યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત વિસ્તરણ રેન્જ સિદ્ધપુર, વન વિભાગ પાટણ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો…જેમાં રેન્જ ફોરેસ્ટર રાહુલસિંહ રાજપૂત,,અલ્પેશજી ઠાકોર,વિપુલ ચૌધરી સહિત શાળાના આચાર્યશ્રી,શિક્ષક મિત્રો અને વિધાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વાત્સલ્યમ સમાચાર
બળવંત રાણા,સિદ્ધપુર