
સમગ્ર ઝાલાવાડ પંથકમાં ઠેર ઠેર વંદે માતરમ ના નારા સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ. જ્યારે સામતપર પ્રાથમિક શાળામાં ડીજે તથા રેલી યોજી ૭૬ પ્રજાસત્તાક દિન ઉજવણી નો અનોખો માહોલ જોવા મળ્યો.આ દિવસે આઝાદીની લડતમાં શહીદ થનાર વીર જવાનોને યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી.સામતપર પ્રાથમિક શાળામાં ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી આનંદ અને ઉલ્લાસભર રૂપે કરવામાં આવી.જ્યારે સાયલા તાલુકાના સામતપર પ્રાથમિક શાળામાં આજે અલગ જ રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી.સામતપર પ્રાથમિક શાળા દ્વારા ગયા વર્ષે નવા જન્મેલી બાળકીઓના માતા, પિતાઓને પણ સન્માનિત કરાયા.સામતપર પ્રાથમિક શાળા દ્વારા પ્રજાસત્તાક પર્વના ભાગરૂપે ભારત માતાની યાદીમાં દિકરીને ડ્રેસ પહેરાવી ઘોડેસવારી કરતાં દ્રશ્ય નજરે પડે છે..જેમાં બાળકોમાં અલગ અલગ વેશભૂષા ધારણ કરી નાટકો, ડાન્સ, માતૃભૂમિની રક્ષા કરતા જવાનો, તથા દેશભક્તિના ગીતો સાથે નવાજ અંદાજમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત ,સરપંચ, ગ્રામ પંચાયત તલાટી સાહેબ,સ્કૂલના બાળકો, સાયલા પત્રકાર જેસીંગભાઇ સારોલા,તમામ સામતપર ગામ લોકો તથા આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાળાના આચાર્ય રામભાઈ ઠાકર તથા તેમના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમના સફળ બનાવ્યો.
રિ

brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.6319444, 0.42708334);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 31;
પોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા


