સંતરામપુર તાલુકાના માનગઢ હિલ ખાતે 9 મો વહીવટી ગુણવત્તા સુધારણા સેમિનાર યોજાયો.
સંતરામપુર તાલુકાના માનગઢ હિલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મહિસાગર અને મહિસાગર જિલ્લા મા.અને ઉ.મા.શાળા વહિવટી કર્મચારી સંઘના સંયુકત ઉપક્રમે આયોજીત “9મો વહીવટી ગુણવત્તા સુધારણા સેમીનાર” કાર્યક્રમ યોજાયો.
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
લ્લા શિક્ષણાધિકારીની કચેરી ખેડા અને ખેડા જિલ્લા મા. અને ઉ. મા. શાળા વહીવટી કર્મચારી સંઘના સંયુકત ઉપક્રમે “21મો વહીવટી સેમિનાર” કાર્યક્રમ સંતરામપુર નાં ધારાસભ્ય વિસ્તારના ધારાસભ્યઅને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર ની ઉપસ્થિતિ માં ઉપસ્થિત માં યોજાયેલ હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે, ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સતત ચિંતન કરતા રહીને ગુજરાતને વિકાસમાં અગ્રેસર બનાવવા સૌને આહવાન કર્યું.
આ તકે બાસવાડા જિલ્લાના કુપડા ગામની શ્રી સંજીવની શિક્ષા નિકેતન સ્કૂલના બાળકો માનગઢ ઘામના પ્રવાસે આવ્યા હતા ત્યારે મંત્રી એ તેઓની શભેચ્છા મુલાકાત લીધી હતી.
આ તકે એસ.એસ.એ.શિક્ષણ સચિવ શ્રીમતિ શિલ્પાબેન પટેલ,ગુ.રા.મા.અને ઉ.મા. શિક્ષણ બોર્ડ સદસ્ય વિનોદભાઈ.જે.પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ,જિલ્લા શિક્ષણ અધિકારી એન.ડી.મુનિયા ,ગુ.રા.મા.અને ઉ.મા.વહીવટી કર્મ.સંઘ મહામંડળ ના મહામંત્રી પંકજભાઈ રાજયગુરૂ,જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ ગીરીશભાઈ પટેલ,જિલ્લા ઉ.મા.શિ.સંઘ પ્રમુખ સુરેશભાઈ પટેલ,જિલ્લા મા.શિ.સંઘ પ્રમુખ સતિષભાઈ પટેલ,વહીવટી અધિકારી સુરેશભાઈ.એમ.રાઠોડ,જિલ્લા શિક્ષણ નિરિક્ષક સુનીલભાઈ પારગી,હેડ ક્લાર્ક મયુરભાઈ.એસ.પટેલ અને મોટી સંખ્યામાં શિક્ષકમિત્રો હાજર રહ્યા હતા.