BANASKANTHAGUJARATPALANPUR

ફોટોગ્રાફી જગતમાં ક્રિકેટનો શુભારંભ મડાણા ખાતે મેચ રમવામાં આવેલ

28 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા પાલનપુર ફોટોગ્રાફર દ્વારા અને પાલનપુર પ્રોફેશનલ ફોટોગ્રાફર એસોસિએશનનાં સહયોગથી આયોજિત ડે. ક્રિકેટ ટુર્નામેન્ટ (૨૦૨૪) એસ.આર.પી. એફ ગુપ્ર-૩ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ મડાણા (ડાંગીયા) બનાસકાંઠા ખાતે (૧૦) ઓવરની મેચમાં ડીસા ફોટોગ્રાફર ની ટીમ તેમજ અમદાવાદ ની ટીમ વચ્ચે મેચ યોજાતા જેમાં ડીસા ફોટોગ્રાફર ની ટીમ (૧૯૯) રન કર્યા હતા. જ્યારે અમદાવાદની ટીમે (૬૪) રનમાં ૮ વિકેટ ગુમાવી હતી આ મેચ (૧૦) ઓવરની હોઈ ડીસા ફોટોગ્રાફર ની ટીમ નો ભવ્ય વિજય થયો હતો આ પ્રસંગે ફોટોગ્રાફી જગતમાં ક્રિકેટ નો શુભારંભ કરતા નોર્થ ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન બનાસકાંઠા જિલ્લાનાં મંત્રી શ્રી મનોજભાઈ ચૌહાણને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. વિનોદ બડીવાલા એ જણાવેલ હતું.

 

 

 

 

 

Back to top button
error: Content is protected !!