GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના પાનેલી ગામમાં ૨૪ કલાકનો મસાણી મેલડી માઁ તિથી માંડવો અને શનિદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.

MORBI:મોરબીના પાનેલી ગામમાં ૨૪ કલાકનો મસાણી મેલડી માઁ તિથી માંડવો અને શનિદેવ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.

મોરબી તાલુકાના પાનેલી ગામમાં મસાણી મેલડી માઁનો તિથી માંડવો તથા શનિદેવ મહારાજની મુર્તિ-શીલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાશે. આ ઉજવણી આગામી ૨૬ માર્ચ, ૨૦૨૫ના રોજ દાતાશ્રીઓના સહયોગથી યોજાશે. માંડવા તથા યજ્ઞ નિમિત્તે થતી આવક ગૌસેવાના પવિત્ર કાર્ય માટે ખર્ચવામાં આવશે. આ પ્રસંગે બપોરે ૧૧:૩૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!